Archive for March 2011
હમ તો ઈસ આગ સે પહેલે હી જલ ગયે થે!

બ્લુટૂથ - હર્ષ મેસવાણિયા
કચ્છમાં રાપર તાલુકાના લોઢાણી ગામના જબ્બરદાનભાઈ કેશવદાનભાઈ ગઢવી નામના ૫૦ વર્ષિય અરજદારે થોડા દિવસો પહેલા તંત્રની તાનાશાહીથી કંટાળીને મામલતદાર કચેરીના પટાંગણમાં જ જાત જલાવીને આત્મવિલોપન કર્યું. આપણું વહિવટી.