Archive for August 2011
દરરોજ ૨૦૦ વખત મોતને હાથતાળી આપે છે ૧૦૮
૨૯મી ઓગસ્ટ ૨૦૦૭થી ગુજરાતમાં દર્દીને કટોકટી સમયે પળતી હોસ્પિટલ પૂર્વેની સારવારનો નવો યુગ શરૃ થયો. કોલ કરો એટલે ગણતરીની મિનિટ્સમાં દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ આવી જાય અને હોસ્પિટલ સુધી દર્દી પહોંચે એ પહેલા જ પ્રાથમિક સારવાર.