Archive for March 2012
મગજ દોડાવીને બનાવેલી ઈલેક્ટ્રોનિક સર્કિટ દોડાવશે મગજ!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
માનવીય શરીરના અમુક ભાગો જેવા કે હાથ-પગ વગેરેનું કૃત્રિમ રીતે ઓપરેશન કરીને પ્રત્યારોપણ કરવામાં આવે છે પરંતુ શરીરનાં બહુ સંવેદનશીલ અંગોનું પ્રત્યારોપણ કરવું આજે પણ શક્ય બનતું નથી. ગયા વર્ષે એક મહત્ત્વપૂર્ણ શોધમાં કૃત્રિમ.