Archive for March 2014
મારી ભિક્ષુક થવાની કહાની કોણ માનશે?

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સાઉદી અરબમાં ઈશા નામની ભિક્ષાવૃત્તિ કરતી ૧૦૦ વર્ષની મહિલા ૬ કરોડની સંપત્તિ છોડીને મૃત્યુ પામી. તેણે બધી સંપત્તિ દાનમાં આપી દીધી હતી. એક માણસ એવો ય છે જેની સંપત્તિ ૨૫ કરોડ રૃપિયા છે. ૯૯ વર્ષની વયે પણ તે ભિક્ષાવૃત્તિ.
આજે પણ ૨૧ લાખ ગુલામોનું અસ્તિત્વ છે?

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
છેક ૨૦મી સદીની શરૃઆતના દશકાઓ સુધી ગુલામી પ્રથા પૂરજોશમાં ચાલતી હતી. હમણાં થયેલા અભ્યાસના તારણો તો એમ પણ કહે છે કે આજેય દુનિયામાં ૨૧ લાખ ગુલામો વેઠ કરી રહ્યાં છે.
ખુશહાલજીવન જીવતા એક અશ્વેતને પકડીને ગુલામ બનાવી.
હેપી બર્થ ડે બાર્બી : મૈં હી મૈં હૂઁ, દૂસરા કોઈ કહાઁ!

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સદા યૌવનનું વરદાન ધરાવતી ડોલ બાર્બી બાલ-વૃદ્ધ, યુવક-યુવતીઓ.. એમ સૌ કોઈમાં લોકપ્રિય છે. આખા જગતની લાડલી બાર્બી ડોલ આજે ૫૫મો બર્થ ડે ઉજવી રહી છે.
એ આજે જોતજાતામાં ૫૫ વર્ષની થઈ ગઈ છે. આટલા વર્ષોમાં તે ઘણી બધી બદલાઈ ગઈ.
સેલિબ્રિટીના દેખાવની નકલઃ અહો રૃપમ, અહો ક્રેઝમ!

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયાસેલિબ્રિટીના ફેન્સ પહેરવેશથી લઈને હેર સ્ટાઇલ સુધી નકલ કરતા હોય છે, પણ થોડાંક વધુ ક્રેઝી ફેન્સ એથીય આગળ વધીને પ્લાસ્ટિક સર્જરી જેવો જોખમી અને ખર્ચાળ માર્ગ અપનાવતા પણ ખચકાતા નથી. ઘેલછા ઓગળ્યા પછી પસ્તાવો વ્યક્ત કરનારા.