Archive for March 2016
ફેસબુકની 'લાઈકસ' ઉત્ક્રાંતિ સાથે ઉત્ક્રાંતિના સર્જક ડાર્વિનને સંબંધ ખરો?

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
અંતે ફેસબુક મેનેજમેન્ટે વિશ્વભરમાં 'લાઇક'ની સાથે અન્ય પાંચ રિએક્શન્સ પણ જોડયાં છે. રિએક્શન્સ બટન જોડતા પહેલાં ફેસબુકને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડયું છે અને એના મૂળિયા છેક ચાર્લ્સ ડાર્વિન સુધી પહોંચે છે. લાઇક.