Archive for July 2016
કેટલાં વર્ષનાં બાળકને ફરજિયાત હેલ્મેટ પહેરાવવું જોઈએ?

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
બબ્બે વર્ષમાં બધા જ સંસદીય સત્રનો વાયદો તૂટયા પછી ફરીથી ચોમાસુ સત્રમાં એનડીએ સરકારે રોડ સેફ્ટી બિલ પસાર કરવાનો નવો વાયદો આપ્યો છે. ભારતના રોડ સેફ્ટી બિલમાં બાઈકની પાછળની સીટમાં બેસતા ચાર વર્ષના બાળકને પણ હેલ્મેટ ફરજિયાત.