Archive for February 2017
ઉત્તર પ્રદેશની ચૂંટણી સભાઓ: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થાય તો હિટ નહીં તો ફ્લોપ!

ઉત્તર પ્રદેશની ચૂંટણી જેટલી ઉત્તર પ્રદેશની સભાઓ અને ઉત્તર પ્રદેશની શેરીઓમાં લડાઈ રહી છે એટલી તીવ્રતાથી સોશિયલ મીડિયા ઉપર પણ ખેલાઈ રહી છે. એક પણ પક્ષ માત્ર સભાઓના આધારે બેસી રહેવા નથી માગતો. દરેક પક્ષને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મતદારો ઉપર છવાઈ.