Archive for 2018
બાંધકામ ક્ષેત્રના બે કરોડ લોકોને રોબોટ બેરોજગાર કરશે!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
વિશ્વમાં બાંધકામ ક્ષેત્રમાંથી ૨૨ કરોડ લોકો રોજગારી મેળવે છે. મશીનરીના કારણે નવી નોકરીઓ સર્જાતી બંધ થશે જ થશે, પણ એ સિવાયના ૨ કરોડ કામદારો બેકાર બનશે..
આગામી ૫૦ વર્ષમાં વિશ્વને ૧૫૦ કરોડ નવા ઘરોની જરૂર પડશે. સંયુક્ત.