Archive for 2020

'વીગન' શબ્દ કેવી રીતે કોઈન થયો?

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા  આજે વર્લ્ડ વીગન ડે છે. પર્યાવરણ અને સ્વાસ્થ્ય બચાવવાના ભાગરૂપે ૭૫ વર્ષ પહેલાં શરૂ થયેલો આ વિચાર દુનિયાભરમાં કોણે ફેલાવ્યો હતો? વીગન.આ શબ્દ હવે માત્ર આહારશૈલી નથી રહ્યો, પણ જીવનશૈલી બની ગયો છે. ૭૫ વર્ષ જૂનો આ.
Saturday, 31 October 2020
Posted by Harsh Meswania
Tag :

ટીઆરપી : 'આઉટડેટેડ' થઈ ગયેલી રેટિંગ સિસ્ટમને 'અપડેટ' કરવાની જરૂર!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયાઓરિસેલિયો પેન્ટેડો નામનો એક રેડિયો બ્રોડકાસ્ટર હતો. બ્રાઝિલના સાઓ પાઓલોમાં એ કોસમોસ નામે એક રેડિયો સ્ટેશન ચલાવતો હતો. એ ૧૯૪૨નું વર્ષ હતું. ઓડિયન્સને શું ગમે છે તે જાણવા માટે પેન્ટેડોએ રીસર્ચ મેથોડોલોજીનો અભ્યાસ કરવાનું વિચાર્યું..
Friday, 16 October 2020
Posted by Harsh Meswania
Tag :

રસેલ કિયર્સ: ઈમેજ સ્કેનર અને પિક્સેલના ડેવલપર

સ્કેનરના ડેવલપર રસેલ કિયર્સના ત્રણ માસના દીકરાનો ફોટો 1957માં પ્રથમ વખત સ્કેન થયો હતો. એ ઓરિજિનલ ઈમેજ અમેરિકાના પોર્ટલેન્ડ આર્ટ મ્યુઝિયમમાં સાચવી રખાઈ છે.સાઈન-ઈન - હર્ષ મેસવાણિયાપિક્સેલ અને ઈમેજ સ્કેનરના ડેવલપર કમ્પ્યુટર એન્જિનિયર રસેલ કિયર્સનું ઓગસ્ટ.
Sunday, 30 August 2020
Posted by Harsh Meswania
Tag :

હેન્ડ સેનિટાઈઝરથી વાયરસનો ચેપ કેટલો રોકી શકાય છે?

 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયાહેન્ડ સેનિટાઈઝર અને હેન્ડવોશ - આ વિષયમાં થોડાંક વર્ષોથી સંશોધકોને રસ પડયો છે. કેટલાંય સંશોધનો થયા છે અને હજુય થતાં રહે છે, જેમાં અલગ અલગ દાવા થઈ રહ્યાં છે. સાચું શું છે?'માણસ સરેરાશ એક કલાકમાં ૨૩થી ૨૫ વખત ચહેરાને હાથ અડાડે.
Saturday, 21 March 2020
Posted by Harsh Meswania
Tag :

સાયન્સ બિહાઈન્ડ લવ : પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા   વેલેન્ટાઈન્સ ડેનું સેલિબ્રેશન હજુ તાજું જ છે, ત્યારે લવ વિશેના વૈજ્ઞાનિક તારણો જાણવા જેવાં છે. પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી એ રહસ્ય ઉકેલવા સતત સંશોધનો થઈ રહ્યાં છે.. વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો ગ્લોબલ.
Sunday, 16 February 2020
Posted by Harsh Meswania
Tag :

માસ્કનું વર્ષે 5700 કરોડ ડોલરનું માર્કેટ

 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા   કોરોનાના ડરથી માસ્કના માર્કેટમાં તેજી આવી  છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર માસ્કના ભાવ વધી ગયા છે. અછત સર્જાવાના ડરે કેટલાય દેશોએ માસ્કની નિકાસ અટકાવી દીધી છે. નેટફ્લિક્સની શરૂઆતમાં બહુ હિટ બનેલી વેબસીરિઝ.
Sunday, 9 February 2020
Posted by Harsh Meswania
Tag :

સોશિયલ મીડિયાના કારણે આપણું રીડિંગ કેટલું ઘટયું છે?

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એટલે બધાનો એવરેજ રીડિંગ ટાઈમ ઘટી ગયો છે. કેટલો સમય ઘટયો છે? ૨૦-૨૫ વર્ષ પહેલાં લોકો કેટલું રીડિંગ કરતા હતા? 'ગેમ ઓફ થ્રોન્સ' સીરિઝ જેમની નોવેલ્સ પરથી પ્રેરિત છે એ લેખક જ્યોર્જ.
Sunday, 2 February 2020
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -