Archive for November 2012
એનસીસી : અહીં થાય છે યુવા પ્રતિભાનું ઘડતર

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
નવેમ્બર માસના ચોથા રવિવારે દર વર્ષે એનસીસી (નેશનલ કેડેટ કોર) દિવસ ઊજવાય છે. વધુ એક એનસીસી દિવસ આવ્યો અને ગયો. જે હેતુ માટે એનસીસીની સ્થાપના થઈ હતી તે હેતુ આજે વિસરાઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજકાળમાં જ યુવાનોનું સર્વાંગી.
સપાટ શબ્દોમાં ભાવ ભરવાનું કામ કરતા : ઇમોશનલ આઇકોન્સ

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
આજે આપણે વાતે વાતે સ્માઇલીનો ઉપયોગ કરીએ છીએ. કોઈ રમૂજી વાત પર તરત જીભ બહાર કાઢતાં સ્માઇલીની મદદથી મેસેજમાં આપણો રમૂજી મિજાજ છતો કરીએ છીએ, તો ક્યારેક કોઈકની વાતે ગુસ્સે થઈને નાક ચઢાવતા સ્માઇલીથી એન્ગ્રી ફિલિંગ વ્યક્ત.
નૂતન વર્ષ : નવી આશા, નવા ઉમંગ અને નવાં સપનાંઓ સાથે નવા વર્ષનો પ્રારંભ

પર્વ વિશેષ - હર્ષ મેસવાણિયા
ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે
વિક્રમ સંવતના પ્રથમ માસના.
સોના કિતના સોણા હૈ...

મધ્યાંતર : હર્ષ મેસવાણિયા
સોનાના ચળકાટ તરફ સદીઓથી માનવજાતિનું આકર્ષણ અકબંધ રહ્યું છે. ક્યારેક સોનું રાજા-મહારાજાઓનાં મસ્તકનો મુકુટ કે સિંહાસન બનીને રહ્યું, તો ક્યારેક સામાજિક રીત-રિવાજો સાથે સહજ રીતે વણાઈ ગયું. ક્યારેક સિક્કાના સ્વરૂપે વ્યાપારમાં.