Archive for June 2013

વિશ્વનું સર્વાધિક લોકપ્રિય સોંગ : 'હેપી બર્થ ડે ટુ યુ'

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા 'હેપી બર્થ ડે ટુ યુ...' સોંગના કોપીરાઇટ માટે અત્યારે બરાબરની લડત ચાલી રહી છે. આ સોંગના કોપીરાઇટ ધરાવતી કંપની સામે એક ફિલ્મમેકરે બાંયો ચડાવી છે. તેમનો દાવો છે કે આ પબ્લિક સોંગ છે. દાવામાં દમ છે કે પછી ખરેખર પેલી કંપની.
Wednesday, 26 June 2013
Posted by Harsh Meswania

મોરચંગ : વિસરાતા સૂર અને ભૂંસાતો વારસો

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા. ૨૧મી જૂને 'વર્લ્ડ મ્યુઝિક ડે' છે. સંગીતને અને માણસને અતૂટ નાતો છે. એમાં પણ લોકસંગીત જે તે સમાજ કે સંસ્કૃતિની ઓળખ વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે. ગુજરાત લોકસંગીત અને લોકવાદ્યોની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે, પણ હવે દિવસે.
Wednesday, 19 June 2013
Posted by Harsh Meswania

ગોરખમઢીઃ ગુરુ ગોરખનાથની તપોભૂમિ

ગોરખનાથજીની ગુફા તીર્થાટન - હર્ષ મેસવાણિયા આદિ શંકરાચાર્યજીની જેમ ભારતભ્રમણ કરીને ધર્મોપદેશ આપનારા અન્ય એક ગણનાપાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ. ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલાં પદો અને ભજનો આજેય લોકમુખે રમે છે. કામરુ દેશમાં જઈ ચડેલા.
Posted by Harsh Meswania
Tag :

ત્રણ પેઢી નહીં, ત્રણ સદી જોઈ ચૂકેલા માનવીઓ!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા રેકોર્ડ બુક્સમાં નોંધ ટપકાવનારા લોકોની નજર અત્યારે જિરોમોન કિમૂરાના શ્વાસ તરફ મંડાઈ છે. ગત સપ્તાહે ૧૯મી સદીમાં જન્મેલા જેમ્સ સિસ્નેટ્ટનું ૧૧૩ વર્ષની વયે નિધન થયા બાદ જિરોમોન દુનિયામાં એકમાત્ર એવા પુરુષ છે કે જેનો.
Wednesday, 12 June 2013
Posted by Harsh Meswania

ટપકેશ્વર મહાદેવ : જ્યાં પાણીને બદલે પહેલાં દૂધ ટપકતું હતું

તીર્થાટન - હર્ષ મેસવાણિયા ભારતમાં ટપકેશ્વર મહાદેવ નામ હોય એવાં ઘણાં મંદિરો છે અને એમાંથી મોટાભાગનાં મંદિરોનાં શિવલિંગ પર સ્વયંભૂ જલાભિષેક થતો હોવાથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ બન્યાં હશે, પરંતુ કુદરતી સૌંદર્ય વચ્ચે દહેરાદૂનમાં આવેલું ટપકેશ્વર.
Thursday, 6 June 2013
Posted by Harsh Meswania
Tag :

ગીધઃ માંસ આરોગનારા આ સજીવો લાશ બની રહ્યા છે!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સફાઈ કામદાર તરીકે ઓળખાતાં ગીધ પ્રકૃતિની ખરેખરી સફાઈ કરી જાણે છે. જોકે, છેલ્લા બે દાયકામાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગુજરાત આ સજીવો માટે થોડાં વર્ષોથી સેફ ઝોન તરીકે.
Wednesday, 5 June 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -