Archive for October 2013
'10'DULKAR Retired : સચિન અને ૧૦ નંબર બંને નિવૃત્ત

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
સચીન સાથે સચીનની ૧૦ નંબરની જર્સીને પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિવૃત્ત કરશે. ખેલાડીની સાથે તેના નંબરને પણ રિટાયર્ડ કરવામાં આવ્યા હોય એવા ઘણાં કિસ્સા નોંધાયા છે - વિશ્વભરમાં જુદી જુદી રમતોમાં ખેલાડીની સાથે નંબર્સનું.
લંચ બોક્સ : ભૂખનું ભાતું!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ગયા મહિને રિલીઝ થયેલી અને ફિલ્મ વિવેચકોની પ્રશંસા પામેલી બોલિવૂડની ફિલ્મ 'ધ લંચબોક્સ' માં લંચ બોક્સ પોતે જ એક કેરેક્ટર હોય એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીં ફિલ્મ 'ધ લંચબોક્સ'ની વાત નથી, પણ ફિલ્મમાં મુખ્ય પાત્ર.
મોબાઇલ હોમ્સ : ઘર છે, પણ ઠેકાણું નથી!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ઘર હોય અને એ ઘરને કોઈ સરનામું જ ન હોય એવું બને ખરું? ટાઢા પહોરના ગપ્પા જેવી લાગતી આ વાત ખરેખર સાચી છે. આજે દુનિયામાં લાખો લોકો આવા સરનામા વગરના ઘરમાં રહે છે. આવા રહેઠાંણોને મોબાઇલ હોમ્સ એવા રૃપકડાં નામે ઓળખવામાં આવે.
આ ઈમારતો ખરેખર જોવા જેવી છે!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયાસ્થાપત્યને આપણે ત્યાં કળા કહીને નવાજવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓ તેની સ્થાપત્ય કળાની વિશેષતાઓને કારણે એકમેકથી જૂદી પડી જાય છે. મતલબ કે સ્થાપત્ય સંસ્કૃતિઓની ઓળખને વધુ મજબૂત બનાવે છે. દરેક સમાજની કે દેશની પોતાની આગવી સ્થાપત્ય.