Archive for April 2014
રૂબિક્સ ક્યુબ : શોધકની જાણ બહાર સર્જાયેલી પઝલ!

વિશ્વભરમાં વિખ્યાત થયેલી રૂબિક્સ ક્યુબ પઝલની શોધને આ મહિને ૪૦ વર્ષ થયા. ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ ગણાયેલી રૂબિક્સ ક્યુબની શોધ અને તેના વ્યાપની કહાની પણ પઝલ જેટલી જ રોચક છે...
આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનનું ભણાવતો ૩૦ વર્ષનો પ્રોફેસર આર્નો રૃબિક.
હરિફ અખબારને મળ્યાં છે સૌથી વધુ પુલિત્ઝર પ્રાઈઝ

આ વર્ષે ૯૮મા એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ. એક સમયે પુલિત્ઝરે જે અખબાર સામે બરાબરની સ્પર્ધા કરી હતી તે અખબારના નામે વધુ બે એવોર્ડ નોંધાયા. પુલિત્ઝર પ્રાઇઝના ઈતિહાસમાં સૌથી વધુ પ્રાઇઝ પુલિત્ઝરના હરિફ અખબારના નામે નોંધાયેલા છે.
એપ્રિલ ૧૯૯૫ની આ વાત.
ગ્લેન ફોર્ડઃ મને કોઈ કહેશે, મેં શા માટે ૩૦ વર્ષ જેલમાં કાઢ્યા?

ક્યારેય ન કરેલા ગુના માટે આરોપીએ સજા ભોગવી લીધા પછી રિઓપન થયેલા કેસમાં કોર્ટે તેનો નિર્દોષ છૂટકારો કર્યો. આરોપીને આજીવન કારાવાસ થયો ત્યારે તેની ઉંમર ૩૪ વર્ષ હતી. થોડા દિવસ પહેલા નિર્દોષ છૂટયો ત્યારે તે જીવનના ઉતરાર્ધમાં પહોંચી ચૂક્યો હતો...
તેમાની.
એક એવી રેસ્ટોરન્ટ જ્યાં...

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
એક એવી રેસ્ટોરન્ટ જ્યાં ગેટ પર ગેસ્ટને વેલકમ કરવાથી લઈને ટેબલ પર ખાવાનું પીરસવા કે બારમાં ડ્રિન્ક બનાવવા સુધીનું બધુ જ કામ જોડિયા ભાઈ-બહેનો કરે છે. દુનિયામાં એવી ઘણી હોટેલ-રેસ્ટોરન્ટ છે જે તેની આવી એકાદ વિશેષતાના.