Archive for November 2014
વૂડ્રો વિલ્સનઃ પ્રથમ ટર્મમાં જોયા કર્યું, બીજી ટર્મમાં જોયા જેવી કરી!

પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા છેક સુધી અળગું રહ્યું હતું અને જ્યારે યુદ્ધમાં ઝંપલાવ્યું ત્યારે પરિણામ પણ આવ્યું. અમેરિકાને છેક સુધી પ્રથમ વિશ્વયુદ્ધથી દૂર રાખવા માટે જ અમેરિકન પ્રજાએ ફરીથી દેશનું સુકાન જેમને સોપ્યું હતું એમણે જ પછીથી અચાનક યુદ્ધમાં.
ભારતમાં ચોરી : ચોરના લાખ સામે પોલીસના બાર હજાર!

યુએનની ક્રાઇમ અને ડ્રગ્સ પર કામ કરતી સંસ્થાએ ચોરી અંગેનો વૈશ્વિક અહેવાલ રજૂ કર્યા, જેમાં ભારતને પોલીસતંત્રની નિષ્ફળતાના કારણે અગ્રતાક્રમ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ચોરીનું પ્રમાણ સતત વધ્યું છે. સામે ભારતભરનું પોલીસતંત્ર ચોરીઓ રોકવામાં.
ભારતનું સ્વચ્છતા અભિયાન : આગ કા દરિયા ડૂબ કે જાના...

દિલ્હીના એક નેતાના સફાઈ ઝુંબેશ પહેલા કચરો બિછાવવો પડયો હતો એનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનના નામે ૨૫૪ કરોડનું આંધણ કર્યાનો કેગના અહેવાલ આવ્યો છે. સ્વચ્છતા માટે કરોડોનું બજેટ ફાળવાઈ રહ્યું છે છતાં ક્યાં ક્ષતિ રહે છે એ શોધવું.
નિક વાલેન્ડા : દૂર રેહ પાયે જો હમસે, દમ કહાઁ મંઝિલ મે હૈ!

નિક વાલેન્ડાએ સતત અણધાર્યા સ્ટંટ્સ કરીને વિશ્વભરમાં અનેરા સાહસિક તરીકે નામના મેળવી છે. 'અસંભવ' શબ્દમાં પણ વ્યક્ત ન થઈ શકે એવા સાહસોની વિક્રમી સફળતા પાછળ જેની સાત પેઢીની મહેનત બોલે છે એવા ૩૫ વર્ષના આ સાહસિકની બે દશકાની સફર પર એક નજર...
ક્યુબેકમાં.
એલન યુસ્ટેસ : ઊંચાઈએથી પડતું મૂકીને ઊંચાઈ મેળવનારો સાહસિક

દિવાળીના ધમાકા વચ્ચેે ૫૭ વર્ષના ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એલન યુસ્ટેસે ઊંચાઈએથી કૂદકો લગાવીને નવી ઊંચાઈ મેળવી છે. સાધારણ પરિસ્થિતિમાં ઉછરેલા એલને હંમેશા અસાધારણ સફળતા મેળવ્યે રાખી છે. અભ્યાસ પૂરો કરવા એક સમયે પાર્ટટાઇમ પોપકોર્ન વેચનારા.