Archive for February 2016
ગુરતેજ સંધુ : ૧૨૦૦ સંશોધનો ઉપર હક ધરાવતું ભારતીય નામ

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયાએક સમયે સૌથી વધુ પેટન્ટ ધરાવતા સંશોધકોમાં થોમસ એડિસનનું નામ બોલાતું હતું. વર્ષો સુધી તેમના નામે એ વિક્રમ રહ્યો પછી કેટલાક સંશોધકોએ એ વિક્રમ તોડીને એડિસનની આગળ પોતાનું નામ દર્જ કર્યું. એ યાદીમાં એક ભારતીય સંશોધકનું નામ પણ.
માતા-પિતાની જુદી જુદી માતૃભાષા હોય તો બાળકની માતૃભાષા કઈ કહેવાય?

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
માતૃભાષા દિવસે વાત કરીએ સતત વિકસી રહેલી 'બાઈલિંગ્વલ' કલ્ચર યાને દ્વિભાષીયતાની. જુદી જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતાનાં સંતાનો માતા અને પિતા બંનેની ભાષા જાણતાં હોય છે, પણ તેની સામે મુશ્કેલી એ ઊભી થાય છે કે માતૃભાષા.
સીરિયાના આતંકી અજંપા વચ્ચે પાંગરેલી પ્રેમકથા

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
એક એવી લવસ્ટોરી જેમાં પહેલી નજરના પ્રેમની મુગ્ધતા ય છે અને અનુભવથી આવેલું શાણપણ પણ. જુદાઈનો ઝૂરાપો ય છે અને મિલનની મહેકતી ક્ષણ પણ. પ્રેમ મેળવવા દુનિયા સામે લડવાનું ઝનૂન ય છે અને લડીને વિજેતા થનારા યોદ્ધાને છાજે એવો હેપ્પી.
સાયબર ક્રાઇમ સેલ : સશક્ત ચોર સામે કામ કરતું અશક્ત તંત્ર!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ભારતમાં ઓનલાઇન ગુનાખોરીનું પ્રમાણ ભયનજક રીતે વધી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવવાથી લઈને ઓનલાઇન છેતરપીંડી સુધી વધી રહેલા સાયબર ક્રાઇમ રોકવા કામ કરતું તંત્ર ભારતીય સાયબર ક્રાઇમ સેલ કેમ કારગત નથી નીવડતું?સાયબર.