Archive for October 2014
મીણબત્તી : રોશન હૈ તેરે દમ સે દુનિયા!

નૂતન વર્ષ-દીપાવલીના તહેવારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દીવડાઓનું સ્થાન મીણબત્તીએ લઈ લીધું છે. મીણબત્તીનો વ્યાપ દિવાળી પૂરતો જ સીમિત નથી રહેતો, બર્થ ડે સેલિબ્રેશનથી લઈને મૌન આંદોલન સુધી મીણબત્તી સંગીન રોશની ફેલાવતી રહે છે. સદીઓ પહેલા રોશની.
એક હતી રંગોળી : રંગોળીનો ફિકો પડતો જતો રંગ!

દીપાવલી-નૂતન વર્ષ એટલે મીઠાઈઓ-ફટાકડાં-દીવડાની સાથે સાથે રંગોળીનો પણ તહેવાર. ભારતીય તહેવારોમાં રંગોળીનું મૂલ્ય અનેરું અંકાતુ હતું, પણ સદીઓ જૂની આ ભારતીય પરંપરાની રંગત રંગવિહિન થવાના આરે પહોંચી છે, જેના માટે થોડાં વર્ષો પછી કહેવાશે- એક હતી રંગોળી!
નવી.
જ્યારે અમેરિકાએ એક ચોરને કોટવાળ બનાવ્યો!

દુનિયાભરના હેકર્સ માટે હીરો રહેલા કેવિન મિટનિકનું નામ સાંભળતા જ એક સમયે એફબીઆઈના ભવાં તંગ થઈ જતા હતા, એ જ માણસ હવે કમ્પ્યુટર સિસ્ટમની સુરક્ષા માટે એફબીઆઈની મદદ કરે છે!
૧૯૮૦ના દાયકામાં જ્યારે કમ્પ્યુટર સિસ્ટમ દુનિયાભરમાં હજુ નવી નવી વિકસીને.
હેન્ડશેક : હાથ સે હાથ મિલાતે ચલો...

વિભિન્ન દેશોના સર્વસત્તાધીશોની બેઠક હોય કે કેન્ટિનમાં ગપાટા હાંકતા કોલેજિયન્સ હોય - બધા એકમેકને ઉષ્માભેર આવકાર આપવા શેકહેન્ડ કરે છે. હેન્ડશેક યાને હસ્તધૂનન એક આગવી તહેઝીબ છે, હસ્તધૂનન એક કળા છે અને હસ્તધૂનન એક પ્રોટોકોલ પણ છે...
૧ જાન્યુઆરી,.