Archive for January 2016
મશીનને માણસની લગોલગ બનાવતા શાસ્ત્રના સર્જક માર્વિન મિન્સ્કી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયાકૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે જેમનું ઉમદા પ્રદાન છે એવા બુદ્ધિવંત કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્વિન મિન્સ્કીનું ગયા સપ્તાહે નિધન થયું. કમ્પ્યુટર સોફ્ટવેરથી લઈને છેક સ્માર્ટફોનની એપ સુધીની ક્રાંતિમાં જેમના સિદ્ધાંતોનો પ્રભાવ.
યુવાધનથી છલકતા દેશની કમનસીબી : યુવાનોના આપઘાતમાં ભારત નંબર વન

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
હૈદરાબાદ યુનિ.ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એ કિસ્સાથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજકારણ ભળ્યું એટલે દેશભરમાં દિવસો સુધી એ મુદ્દો ચર્ચાયો, નહીંતર દેશમાં દરરોજ ૨૦૦ યુવાનો જીવન ટૂંકાવી નાખે છે અને કોઈના પેટનું પાણી ય નથી.
એક ૧૫ વર્ષના કિશોરે જગતને ઈયરમફની ભેટ આપી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
૧૭મી જાન્યુઆરી એટલે 'કિડ
ઈન્વેન્ટર ડે'. કેટલીય મહત્ત્વપૂર્ણ શોધોની જેમ કાતિલ ઠંડીમાં કાનને રક્ષણ
આપતા ઈયરમફની શોધ પણ એક ૧૫ વર્ષના કિશોરે કરી હતી અને પછી પોતાના હોમટાઉનને
વિશ્વમાં ઈયરમફના કેપિટલ તરીકે ઓળખાવ્યું.