Archive for October 2012
ભારતનાં બે લોખંડી નેતાઓઃ સરદાર, ઈન્દિરા

મધ્યાંતર : હર્ષ મેસવાણિયા
૩૧મી ઓક્ટોબર એટલે ભારતના બે લોખંડી મિજાજના નેતાઓને યાદ કરવાનો સંયોગ. આ દિવસે ભારતના ઐક્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૭મી જન્મજયંતી છે, તો આક્રમક મિજાજ માટે જાણીતા અને પાકિસ્તાનનાં બે ફાડિયાં કરનારાં ઈન્દિરા ગાંધીનો.
દશેરા : ખામીઓનું દહન, ખૂબીઓનું પૂજન

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
દશેરાના દિવસે ભારતમાં રાવણદહન કરીને પ્રતીકરૂપે રાવણવૃત્તિનું દહન કરવામાં આવે છે. આનાથી ઊલટું ભારતમાં એવા લોકો પણ છે જે દશેરાના દિવસે રાવણદહન કરતા નથી બલકે રાવણની પૂજા કરે છે. તો અમુક સ્થળોએ રાવણદહનને અપશુકનિયાળ.
તમને જેટલું ખાવા નથી મળતું એટલું તો અમે થાળીમાં છોડી દઈએ છીએ!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
પ્રતિવર્ષે ૧૬મી ઓક્ટોબરને યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) વિશ્વ ખોરાક દિન તરીકે ઊજવે છે. વિશ્વમાં અસંખ્ય ભૂખ્યા લોકોને બે ટંકનું પૂરતુ ભોજન મળી જાય તે માટેના પ્રયાસો છેલ્લા ચારેક દશકાથી એફએઓ.
ઈન્ડિયન એરફોર્સ વિશ્વની ચોથી શક્તિશાળી વાયુસેના

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ઈન્ડિયન એરફોર્સે બે દિવસ પહેલાં ૮મી ઓક્ટોબરે પોતાની ૮૦મી વર્ષગાંઠ મનાવી હતી. બ્રિટિશરાજ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ઈન્ડિયન એરફોર્સે ૮૦ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને અલગ ઓળખાણ બનાવી છે. આઝાદી પહેલાં બ્રિટન માટે.
ગૂગલ એક, ડૂડલ્સ હજાર!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ગૂગલે ગઈ ૨૭મી સપ્ટેમ્બરે હોમપેજ પર ચોકલેટ કેક અને ૧૪ મીણબત્તીના લોગાવાળું ડૂડલ મૂકીને પોતાની ૧૪મી વર્ષગાંઠ મનાવી હતી. અલગ અલગ ડૂડલ્સ હોમ પેજ પર સેટ કરવાની ગૂગલની આગવી ઓળખ છે. મોટાભાગની કંપનીઓ પોતાની કંપનીના લોગોની.