Archive for January 2013
ગાંધી સ્મારકોની સફર

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ - કર્મભૂમિ છે. આશરે ૩૮ વર્ષ તેઓ ગુજરાતમાં રહ્યા હતા. જ્યાં જ્યાં તેમની યાદો સચવાયેલી છે તેવાં સ્થળોનો ગાંધી નિર્વાણદિન નિમિત્તે અહીં શાબ્દિક પ્રવાસ ખેડી લઈએ...
અમદાવાદ
સાબરમતી આશ્રમઃ.
અત્યારે ભલે ઠંડી હોય, પણ વર્ષ તો ગરમ હતું!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
અત્યારે અચાનક જ ગાત્રો થિજવી દે એવી ઠંડી પડવા લાગી છે, પણ ભરશિયાળે ક્યારેક ઉનાળા જેવી ગરમી પણ પડતી હોય છે. હવામાનની સ્થિતિ વિચિત્ર થતી જાય છે. પૃથ્વીના તાપમાનને લઈને વિજ્ઞાનીઓ ચિંતિત થાય એવા સમાચાર આવ્યા છે. નાસા.
વામનનાં ૩ ડગલાં જેવા ઇન્ટરનેટના ૩ દાયકા

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ઇન્ટરનેટે આયુષ્યની ત્રીસી પાર કરી છે. આજના યુગમાં ઇન્ટરનેટ વગરની દુનિયા સાવ બેરંગી લાગે તો એમાં કંઈ નવાઈ નથી પણ એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે વિશ્વમાં કેટલા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરતા હશે? કયા દેશના લોકોને ઇન્ટરનેટનું.
ભારતભરમાં માત્ર ૪૪૨ મહિલા પોલીસ સ્ટેશન!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
રેપ કેપિટલ તરીકે કુખ્યાત થઈ ગયેલા દિલ્હીમાં બનેલી ગેંગરેપની ઘટના ઉપરાંત દેશમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર-છેડતીના બનાવો પછી મહિલા પોલીસની સંખ્યામાં વધારો કરવાની માંગણી ઊઠી છે. એમાં પણ દિલ્હીમાં પ્રદર્શનકારી મહિલાઓ.