Archive for January 2014
હિન્દી: રાજભાષા, નારાજભાષા!

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
હિન્દીને ભારતમાં રાજભાષાનો દરજ્જો મળ્યાનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ
૫૦ વર્ષ પહેલા ૧૯૬૫ના પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીએ જ ભારતે હિન્દી ભાષાને રાજભાષા તરીકે સ્વીકારી અમલી બનાવી હતી. અડધી સદી પછી પણ હિન્દી સામેનો.
પોપકોર્ન ખાઓ, મસ્ત હો જાઓ!

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
૫૦ રૂપિયાની કાચી સામગ્રીમાંથી ૧૫૦૦ રૂપિયાનો બિઝનેસ કરવો હોય તો પોપકોર્ન વેંચવાનું શરૂ કરવું પડે! અત્યારે મોંઘા થયેલા પોપકોર્નની ગણના એક સમયે સૌથી સોંધા ફૂડ તરીકે થતી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વોર પ્રોડક્શન.
સર સલામત તો ટોપિયાઁ બહોત!

સાઈન ઈન - હર્ષ મેસવાણિયા
ધૂમ-૩માં
આમિર ખાનનો હેટ-લૂક ફેન્સને લવેબલ લાગ્યો છે. બોલીવૂડમાં હેટ પહેરવાનો
ટ્રેન્ડ રાજ કપૂર સાહેબે સેટ કર્યો હતો. ભારતમાં ૨૦મી સદીના મધ્યાહને
લોકપ્રિય થયેલી હેટનો યુરોપ-અમેરિકામાં તો સદીઓ પહેલાથી આગવો મરતબો રહ્યો.
બુચ કેસિડી : ધૂમ-3નો અસલી ચોર!

બુચ કેસિડી
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ધૂમ-૩માં આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એ અમેરિકન બેંક ચોર બુચ કેસિડી ક્યારેય પોલીસના હાથમાં આવ્યો ન હતો. પોલીસ દાવો કરતી હતી કે તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, પણ ખરેખર તે રહસ્યની જેમ જીવ્યો.