Archive for September 2017

AK-47ની શોધ બદલ મિખાઈલ કલાશનિકોવને અફસોસ હતો

 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા AK-47ની શોધને ૭૦ વર્ષ થયા એ નિમિત્તે રશિયામાં તેના શોધક કલાશનિકોવનું સ્મારક ખુલ્લું મૂકાયું છે. કલાશનિકોવે કેવા સંજોગોમાં AK-47 બનાવી હતી? ખેડૂત પરિવારમાં જન્મેલા મિખાઈલ કલાશનિકોવને બાળપણથી જ અલગ અલગ ચીજવસ્તુઓને.
Sunday, 24 September 2017
Posted by Harsh Meswania
Tag :

ભારતના માર્કેટમાં દર વર્ષે કેટલી નકલી દવાઓ વેંચાય છે?

રૂરલ ઈન્ડિયામાં કુલ દવાના વેંચાણમાંથી ૨૫ ટકા નકલી દવાઓ વેંચાય છેનકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે.
Sunday, 17 September 2017
Posted by Harsh Meswania
Tag :

ઈન્ટરનેટમાં આવી રહેલો ભારતીય ભાષાઓનાં વર્ચસ્વનો ટ્રેન્ડ!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા અત્યારે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીમાંથી માત્ર ૦.૦૧ ટકા માહિતી ભારતીય ભાષાઓમાં છે, પણ સંશોધનો કહે છે કે ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાઈ જશે વિશ્વમાં ૨૦૧૭માં મોબાઈલ યુઝર્સની સંખ્યા ૪૮૦ કરોડ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે..
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -