Archive for January 2019
કવિ દલપતરામ : ગુજરાતી ભાષાના 'દિલ'માં વસેલા 'રામ'

કવિ દલપતરામ
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
આચાર્યની પોથી બંધ થઈ ત્યાંથી દલપતરામની વાણી શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધુ હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. લગભગ ૧૮૮૫-૮૬નું વર્ષ હતું. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા.
સ્લિપ ઓફ ટંગ: ગલતી સે મિસ્ટેક ક્યોં હોતી હૈ?

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મીડિયા સામે જીભ લપસી તેનો વિડીયો બહુ વાયરલ થયો. આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. આવું શું કામ બને છે? વિજ્ઞાન શું કહે છે?કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો.
રેઈનહોલ્ડ અને આર્વેડ: એન્ટાર્કટિકાની આરપાર નીકળનારા સાહસિકો

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
૧૯૮૯-૯૦માં ૯૨ દિવસનો સંઘર્ષ ખેડીને રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સ નામના બે સાહસિકોએ સૌપ્રથમ વખત પગપાળા એન્ટાર્કટિકા પાર કરીને વિક્રમ સર્જ્યો હતો
૩૧મી ડિસેમ્બર, ૧૯૮૯નો એ દિવસ હતો.
એ દિવસે એન્ટાર્કટિકાના ઈતિહાસમાં.