Archive for May 2012

આપણને ગીત કેમ જલદી યાદ રહી જાય છે?

આપણે સતત કંઈક ને કંઈકને સાંભળતા રહીએ છીએ પણ એ બધામાં ગીતો આપણને વધુ યાદ રહી જાય છે. એવું કેમ થતું હશે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે ત્યારે આપણે અહીં એ જાણીએ કે ખરેખર ગીતો કેમ આપણને ઝડપથી યાદ રહી જાય છે અને આપણે અચાનક જ ગીત ગણગણવા લાગીએ છીએ! આપણા.
Saturday, 26 May 2012
Posted by Harsh Meswania

ભારતના પ્રથમ વડાપ્રધાનઃ જવાહરલાલ નહેરુ

આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯માં થયો હતો. તેઓ સ્વતંત્રતાની લડાઈમાં અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં જન્મેલા જવાહરલાલ નહેરુનું બાળપણ ખૂબ જ એશોઆરામમાં વીત્યું હતું.  શાળાનું શિક્ષણ.
Posted by Harsh Meswania

વિશ્વનો સૌથી નાનકડો દેડકો

સામાન્ય રીતે આપણે ક્રિકેટ રમવાના ટેનિસના દડા જેવડા કે ક્યારેક એથીય મોટા કદના દેડકાઓ જોતા હોઈએ છીએ પણ નરી આંખે માંડ જોઈ શકાય એવા દેડકાઓ તમે જોયા છે? તાજેતરમાં એક સંશોધક ટીમને સીંગદાણાથી પણ નાનકડી સાઈઝના દેડકાની પ્રજાતિ મળી આવી છે. જેની લંબાઈ માંડ.

બાળકોનાં અલાયદા ઈન્ટરનેટ બ્રાઉઝર્સ

વેકેશનમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધુ થતો જ હશે પણ ઈન્ટરનેટનો વપરાશ પણ વધી ગયો હશે, કેમ ખરુંને? ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે બ્રાઉઝરનું હોવું અનિવાર્ય છે.  સામાન્ય રીતે આપણે ઈન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, એપિક, ગૂગલ ક્રોમ કે ઓપેરાનો જ વધુ.
Posted by Harsh Meswania

સ્પીડનો પર્યાય : સ્પીડી ગોન્ઝેલ્સ

'ધ લુની ટયૂન્સ'નું સ્પીડી ગોન્ઝેલ્સ એક આગવા અંદાજ સાથેનું કાર્ટૂન કેરેક્ટર છે. આ ઉંદરને મોટાભાગે સ્પીડીના નામે જ ઓળખવામાં આવે છે. તેની ખાસિયત ઝડપ છે. મેક્સિકોના ફાસ્ટેસ્ટ માઉસના કાર્ટૂનમાં તેની ગણના થાય છે.  સ્પીડીનો પહેરવેશ પણ તેને અન્યથી.
Posted by Harsh Meswania

ખંડાલાઃ મહારાષ્ટ્રનું એવરગ્રીન પર્યટન સ્થળ

ભારતનાં વિવિધ હિલ સ્ટેશનો પૈકી ખંડાલા એવું ફરવાલાયક સ્થળ છે જે વર્ષ દરમિયાન પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહે છે. મહારાષ્ટ્રમાં આવેલું ખંડાલા કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રવાસન સ્થળ છે.૬૨૫ મીટરની ઊંચાઈએ આવેલા ખંડાલામાં પ્રવેશતા જ હરિયાળા વાતાવરણનો અનુભવ.
Posted by Harsh Meswania
Tag :

તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા : નેતાજી

નેતાજીના લાડકા નામથી જાણીતા સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટ્ટકમાં ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭માં થયો હતો. જાનકીનાથ બોઝ અને પ્રભાવતીદેવીના આ તેજસ્વી પુત્રએ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો હતો. પ્રથમ પ્રયત્ને ઇન્ડિયન સિવિલ ર્સિવસીસની અઘરી પરીક્ષા પણ પસાર.
Saturday, 19 May 2012
Posted by Harsh Meswania

ઓગીઃ કોક્રોચ સામે ક્યારેક હારતો અને ક્યારેક જીતતો બિલાડો

'ઓગી એન્ડ ધ કોક્રોચીસ' નામની ફ્રાન્સની એનિમલ કોમેડી શ્રેણીની ખૂબ જ લોકપ્રિય કોમેડી શોમાં ગણના થાય છે. મુખ્ય કેરેક્ટર ઓગી નામનો બિલાડો સામાન્ય રીતે ઘરમાં કામ કરતો રહે છે અને નવરાશના સમયમાં ટીવી જૂએ છે. તેને રસોઈનો પણ બહુ શોખ હોય છે. ધીરે ધીરે.
Posted by Harsh Meswania

નખ જેવડાં : કાચિંડા!

રં ગ બદલી શકનાર અનોખા સજીવ તરીકે કાચિંડાને આપણે ઓળખીએ છીએ. તાજેતરમાં કાચિંડાની એક નોખી ટચૂકડી પ્રજાતિ મળી આવી છે. અચરજ પમાડે એવી વાત તો એ છે કે આ કાચિંડા આપણી આંગળીના નખ જેટલા નાનકડા હોય છે. માચિસની સળીના ઉપરના ભાગમાં સમાઈ જાય એટલા.

સુંવાળી ચામડી ધરાવતા કોઆલા

ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા કોઆલા તેની સુંવાળી ત્વચા માટે જાણીતા છે. આ પ્રાણી એક દિવસમાં ૨૪માંથી ૨૦ કલાકની ઊંઘ કરે છે. વૃક્ષો પર રહેતા આ સજીવોને ઓસ્ટ્રેલિયાના લોકો ખૂબ જ પસંદ કરે છે.  ૧૭૮૮માં કોઆલાની સંખ્યા દસ લાખ જેટલી હોવાનું.
Saturday, 12 May 2012
Posted by Harsh Meswania

વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીયઃ સી.વી. રામન

હંમેશાં માથે પાઘડી બાંધનાર ભારતીય વિજ્ઞાની સી.વી. રામનની વાત નીકળે એટલે વિજ્ઞાન રસિકો ગૌરવ અનુભવે છે. કારણ કે, વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મેળવનાર તે પહેલા ભારતીય અને પહેલા એશિયન વ્યકિત હતા.  રામનનો જ્ન્મ મોસાળના ગામ તિરુવના ઇકકવલમાં થયેલો.
Saturday, 5 May 2012
Posted by Harsh Meswania

કુદરતી સૌંદર્યનો અખૂટ ભંડાર : નેપાળ

હિમાલયની ગોદમાં આવેલો નાનકડો દેશ નેપાળ આખી દુનિયામાં તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. તાજી હવા લેવા અને પ્રાકૃતિક સૌંદર્યની મજા લૂંટવા માટે વિશ્વભરમાંથી સહેલાણીઓ નેપાળ જાય છે. નેપાળનું સુંદર વાતાવરણ કોઈ પણને ત્યાં જકડી રાખે છે. અસંખ્ય પર્વતો,.
Posted by Harsh Meswania
Tag :

ગ્રીન એનાકોન્ડા : પૃથ્વી પરનો સૌથી મોટો સાપ

એનાકોન્ડા અજગર હોવાની માન્યતા છે, પણ હકીકતમાં એ સાપ છે. ગ્રીન એનાકોન્ડા જગતનો સૌથી મોટો સાપ છે. આ સાપ લંબાઈમાં ૨૯ ફીટ સુધી પહોંચી શકે છે. એટલે કે આપણે ત્યાં જોવા મળતી એસ.ટી. બસ જેટલી તેની લંબાઈ હોઈ શકે છે. તેનું વજન સવા બસો કિલોગ્રામ.

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -