Archive for 2013
ક્રોસ-વર્ડ પઝલ્સ : @ 100 નોટઆઉટ....

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
ક્રોઝ-વર્ડ પઝલે અખબારના પાના ઉપર જગ્યા બનાવી તેને 100 વર્ષ થયા. ક્રોસ-વર્ડ પઝલ કઈ સ્થિતિમાં ક્રિએટ થઈ હતી? બદલામાં તેના સર્જકને શું મળ્યું હતું?
'આપણી નેક્સ્ટ સન્ડે એડિશનમાં ક્રિશમસને ધ્યાનમાં રાખીને કશુંક નવું.
વીડિયો ગેઇમ્સ : ટંકશાળ પાડી રહેલી કલ્પનાની માયાજાળ!

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સ્માર્ટફોન અને ગેઇમ્સ એક બીજાના પર્યાય જેવા બની ગયા છે. સ્માર્ટફોન યુઝર્સના મોબાઇલફોન માટેના હેતુઓમાં ફોટોગ્રાફી પછી ગેઇમ્સ સૌથી વધુ પસંદગીની બાબત છે એવું એક લેટેસ્ટ સંશોધન કહે છે. વીડિયો ગેઇમ્સ આજે માત્ર મનોરંજનનું.
પ્લે એટ ફોર્ટી પ્લસ : કિસ કી મજાલ કહે મુજે દિવાના

સાઇન ઇન - હર્ષ મેસવાણિયા
ચાલીસીએ પહોંચેલા સચિન તેંડુલકરે ગયા મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, તો બીજી તરફ ૪૨ના થયેલા પ્રવીણ તાંબેની પસંદગી મુંબઈની રણજી ટ્રોફીની ટીમમાં થઈ. ઝારખંડ સામેની મેચમાં જો પ્રવીણ તાંબેનો સમાવેશ અંતિમ ઇલેવનમાં થશે.
EVMનો મત વિસ્તાર ભારત છે!

સાઇન ઇન - હર્ષ મેસવાણિયા
લોકસભાના મહાજંગ પહેલા સેમિફાઇનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ૪ ડિસેમ્બરે દિલ્હીમાં મતદાન થશે અને ૧લી ડિસેમ્બરે (એટલે કે આજે) રાજસ્થાનમાં મતદાન થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાયેલા ઈલેક્શનમાં.
...અને એ રીતે નિવૃત્તિનો સમયગાળો નક્કી થયો!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
સચિનની નિવૃત્તિ સાથે ક્યારે નિવૃત્તિ લેવી, ક્યારે ન લેવી એ ચર્ચા પણ શરૃ થઈ છે. સ્પોર્ટ્સમાં ખેલાડીઓ માટે ક્ષેત્ર સન્યાસ-નિવૃત્તિ-રિટાયર્ડમેન્ટ જેવા શબ્દો ૧૯૩૦ આસપાસ ચલણી બન્યા એના ૬ દાયકા અગાઉ કારખાનેદારો-સરકારી.
સબ કુછ બિકતા હૈ, બસ દામ સહી હોના ચાહિએ!

સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
હમણાં લંડનમાં ૧,૧૧,૬૨,૮૦૦ રૃપિયામાં ગાંધીજીના ચરખાની હરાજી કરવામાં આવી, તો બીજી તરફ જિનિવામાં દુનિયાના સૌથી કિંમતી ગણાતા હીરાની નિલામી થઈ. હજુ આ મહિનામાં જ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના વસીયતની હરાજી પણ પેરિસમાં.
એક ખોટા સ્પેલિંગની કિંમત કેટલી? ૪૦૦ કરોડ!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
રોજ-બરોજની જરૂરીયાતના લખાણમાં સાવચેતી રાખવા છતાં કેટલીક ભૂલો થતી રહેતી હોય છે. નાના પાયે થતી ભૂલો એક હદથી વધારે નુકસાન નથી પહોંચાડતી, પણ મોટા પાયે થતી એકાદ ટચૂકડી સ્પેલિંગ એરર પણ કરોડો રૂપિયાના ખાડામાં.
સોશ્યિલ એક્ટિવિસ્ટ :પરિવર્તનની ઝંખના હતી, પરલોક મળ્યું!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
થોડા દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'શાહિદ'માં શાહિદ આઝમી નામના વકીલ-હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટની કેવા સંજોગોમાં હત્યા કરી નાખવામાં આવી હતી તેનું ખૂબી પૂર્વક ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ પહેલો બનાવ નથી, અહીં થોડા એવા.
'10'DULKAR Retired : સચિન અને ૧૦ નંબર બંને નિવૃત્ત

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
સચીન સાથે સચીનની ૧૦ નંબરની જર્સીને પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિવૃત્ત કરશે. ખેલાડીની સાથે તેના નંબરને પણ રિટાયર્ડ કરવામાં આવ્યા હોય એવા ઘણાં કિસ્સા નોંધાયા છે - વિશ્વભરમાં જુદી જુદી રમતોમાં ખેલાડીની સાથે નંબર્સનું.
લંચ બોક્સ : ભૂખનું ભાતું!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ગયા મહિને રિલીઝ થયેલી અને ફિલ્મ વિવેચકોની પ્રશંસા પામેલી બોલિવૂડની ફિલ્મ 'ધ લંચબોક્સ' માં લંચ બોક્સ પોતે જ એક કેરેક્ટર હોય એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીં ફિલ્મ 'ધ લંચબોક્સ'ની વાત નથી, પણ ફિલ્મમાં મુખ્ય પાત્ર.
મોબાઇલ હોમ્સ : ઘર છે, પણ ઠેકાણું નથી!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ઘર હોય અને એ ઘરને કોઈ સરનામું જ ન હોય એવું બને ખરું? ટાઢા પહોરના ગપ્પા જેવી લાગતી આ વાત ખરેખર સાચી છે. આજે દુનિયામાં લાખો લોકો આવા સરનામા વગરના ઘરમાં રહે છે. આવા રહેઠાંણોને મોબાઇલ હોમ્સ એવા રૃપકડાં નામે ઓળખવામાં આવે.