Archive for March 2013
ગુજરાતની હોળી ૬૦૦ કરોડની

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
રંગ, પિચકારી, ખજૂર અને ધાણીનો વ્યવસાય સિઝનલ છે. વળી, હોળી માટે વપરાતાં લાકડાં-છાણાંનો હિસાબ કેમ માંડવો, ત્યારે આ પર્વના ખર્ચનો અંદાજ મેળવવો પણ મુશ્કેલ થઈ પડે છે. અગ્રણી વેપારીઓના મત પ્રમાણે ભારતમાં હોળી-ધુળેટી એ આશરે.
ગુજરાતીઓનાં ગૌરવપૂર્ણ બલિદાન

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
૨૩મી માર્ચે ભારતના અમર શહીદો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતને ૮૨ વર્ષ થશે. દેશની આઝાદી અને ઉન્નતિમાં આવા અસંખ્ય વીર યુવાનોનાં બલિદાનનો અમૂલ્ય ફાળો રહ્યો છે અને એમાં ગુજરાતના યુવાનોનું બલિદાન પણ નોંધપાત્ર છે..
અમદાવાદમાં દેશની સૌથી મોટી લોન્ડ્રી

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
નદીકિનારે ચાલતા ધોબીઘાટનો જમાનો ગયો અને વોશિંગ મશીન તથા અત્યાધુનિક સાધનોથી સજ્જ લોન્ડ્રીનો જમાનો આવ્યો. રેલવે, હોસ્પિટલ, મોટી હોટેલ્સ અને મહામેદનીના મેળાવડાનાં કપડાં સ્વચ્છ કરવાની જવાબદારી કોઈ એકલદોકલ ધોબી કે નાનું.
સુકાન અર્થતંત્રના મહારથીઓ પાસે છતાં 'તંત્ર' કાબૂ બહાર!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
આખી દુનિયા અત્યારે આર્થિક સંકળામણ અનુભવી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ તરફ હતી. વડાપ્રધાન મનમોહન સિંહ વિશ્વ સ્તરના અર્થશાસ્ત્રી ગણાય છે અને એની સરકાર પાસેથી વધુ અપેક્ષાઓ હોય એ સમજી શકાય છે. જોકે, હકીકત.