Archive for May 2013
નો ટોબેકો : હર ફિક્ર કો ધૂએં મેં ઉડાતા ચલા ગયા!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
બે દિવસ પછી 'વર્લ્ડ નો ટોબેકો ડે' છે. આ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની 'નો ટોબેકો' ઝુંબેશને પણ ૨૫ વર્ષ થશે. 'તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવી ચેતવણીઓને તો ધુમાડાના ગોટામાં ઓગાળી દેવામાં આવે છે ત્યારે.
પોખરણઃ ધાકના ચાર દાયકા

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ભારતે પોખરણમાં પહેલી વખત પરમાણુધડાકો કરીને વિશ્વને ચોંકાવી દીધું. એને ગત સપ્તાહે ૪૦મું વર્ષ બેઠું. બીજી વાર પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એને પણ આ મહિને ૧૫ વર્ષ પૂર્ણ થયાં. સ્માઇલિંગ બુદ્ધા અને ઓપરેશન શક્તિ-૯૮ દરમિયાન.
મરણપથારીએ પડેલાં મમીની માવજત થશે?

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
લખનૌના નેશનલ મ્યુઝિયમના મમીને કોહવાટ લાગી ગયો છે એવી જાહેરાત ખુદ નેશનલ મ્યુઝિયમના સત્તાવાળાઓએ કરી છે. લખનૌ ઉપરાંત પણ દેશમાં ક્યાંય મમી છે? જો છે, તો દેશમાં મમીનું આગમન ક્યારે થયું હતું? અત્યારે કયાં કયાં મ્યુઝિયમમાં.
કઈ રીતે બન્યું હતું વિશ્વનું સૌપ્રથમ વેબ પેજ?

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
પ્રથમ વેબ પેજ ક્રિએટ થયું હતું એને ૨૦ વર્ષ થયાં. ઈન્ટરનેટની શરૂઆત તો જોકે એ પહેલાં જ થઈ ગઈ હતી, પણ wwwની શોધ થઈ એ પછી સમગ્ર દુનિયા ઇન્ટરનેટના એક તાંતણે બંધાઈ ગઈ. પ્રથમ વેબ પેજ ક્યાં, કઈ રીતે અને કોણે બનાવ્યું હતું?
૩૦મી.
ઇન્ડિયન સિનેમા : અરાઉન્ડ ધ વર્લ્ડ

સિનેમા-સન્માન - હર્ષ મેસવાણિયા
સિનેમા સાથે સંકળાયેલા દરેકનું સ્વપ્ન ઓસ્કર સુધી પહોંચવાનું હોય છે. જોકે, ઓસ્કર ઉપરાંત પણ સિનેમામાં મહત્ત્વનાં સન્માનો મળે છે. સો વર્ષની અણનમ ઇનિંગ્સમાં ભારતીય સિનેમાએ ઘણાં આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવ્યાં છે
ભારતીય.
ગોરિલાઃ સ્માર્ટફોનનો સ્માર્ટ ગ્લાસ

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
સ્માર્ટ ફોનની દુનિયામાં સેમસંગ ગેલેક્સી એસ-૪ની વીતેલા સપ્તાહે એન્ટ્રી થઈ. બીજા બધા ફીચર્સ તો બરાબર, પણ મોબાઈલના સ્ક્રીન પર છરી મારો તો પણ કંઈ જ નહીં થાય એવો દાવો કરાયો હોવાથી એ તરફ વધુ ધ્યાન ખેંચાયું છે. એવું તે શું.