Archive for August 2012
૧૧૫૦ ફીટ ઊંચી અને ૯ કિમી. લાંબી ખરબચડી ટેકરીઃ ઉલુરુ

ઓસ્ટ્રેલિયામાં આવેલી ઉલુરુ નામની ટેકરી તેના વિચિત્ર દેખાવ અને તેની ખરબચડી સપાટીના કારણે દુનિયાભરમાં જાણીતી છે. ઓસ્ટ્રેલિયાના જાણીતા શહેર એલિસ સ્પ્રિંગસથી ૩૩૭ કિલોમીટરની દૂરી પર આવેલી આ ટેકરીને 'એયર્સ રોક'ના નામે વધુ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના.
સેવા અને કરુણાની મૂર્તિ મધર ટેરેસા

જન્મે ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનારાં મધર ટેરેસાનો આવતી કાલે જન્મદિવસ છે. ત્યારે આપણે અહીં મધર ટેરેસાએ કઈ રીતે સેવાનો ભેખ ધારણ કર્યો એ વિશે અને તેમના જીવન વિશે થોડી વધુ જાણકારી.
પર્વત સમુદ્રથી કેટલો ઊંચો છે તે કેમ નક્કી થાય?

આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પેલો પર્વત કે પેલું સ્થળ સમુદ્રની સપાટીથી આટલા મીટર ઊંચું છે. સમુદ્રથી પર્વત કેટલો ઊંચો છે કે પછી ઊંચે ઊડતું વિમાન કેટલું ઊંચે છે તે કેમ નક્કી થતું હશે તે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થયા વિના ન રહે. આ ઊંચાઈ માપવા માટેનું.
ઊંચા પહાડી પ્રદેશોનું ભારેખમ પ્રાણી : યાક

બળદ જેવો દેખાવ ધરાવતા યાકની સંખ્યા સતત ઘટી રહી હોવાનું નોંધાયું છે. યાકની સંખ્યા વધારવા માટે વિશ્વ પર્યાવરણ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આપણે અહીં યાક વિશે થોડી જાણકારી મેળવીએ.* યાક કાળા રંગનું અને ખૂંધ ધરાવતું પ્રાણી છે. લાંબા વાળને કારણે.
સોફ્ટવેર વગર સીડી રાઇટ કઈ રીતે કરશો?

સોફ્ટવેર વગર સીડી કે ડીવીડી રાઇટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય તે મોટાભાગે લોકોને જાણમાં હોતું નથી. કમ્પ્યુટરમાં સોફ્ટવેર હોય તો જ સીડી રાઇટ થઈ શકે તેવી એક માન્યતા છે, પણ વિન્ડોઝ એક્સપીમાં સીડી રાઇટ કરી શકાય તેવી સુવિધા ઈન બિલ્ટ જ હોય છે. કઈ રીતે.
પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક ધરોહર : પંચમઢી

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં સાતપૂડાની પર્વતમાળામાં આવેલા હિલસ્ટેશન પંચમઢીની ખાસિયત એ છે કે તે ભારતભરમાં તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે તો ઓળખાય જ છે, પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ છે. પાંચ પાંડવો આ સ્થળે રહ્યા હોવાની માન્યતા હોવાથી લોકો.
ડરપોક હોવા છતાં પણ સાહસથી કામ પાર પાડતો : કરેજ ડોગ

દરેક એપિસોડમાં મ્યુરિયલના ઘરમાં કંઈકને કંઈક બનતું રહે છે. બગ દંપતીને ઘણી વખત ખબર પણ હોતી નથી અને કરેજ કોઈ પણ રીતે તેના માલિક પર આવેલી મુશ્કેલી સામે લડે છે અને બંનેને બચાવે છે.અમેરિકન કાર્ટૂન ટેલિવિઝન શ્રેણી કરેજ ધ કાવર્ડલી ડોગની રચના જ્હોન આર.
લોકમેળાઓમાં ધબકતી જન્માષ્ટમી
(૯-૮-૨૦૧૨, ‘સંદેશ’ની જન્માષ્ટમી વિશેષ પુર્તિ ‘શ્રદ્ધા’માં પ્રકાશિત લેખ)
શ્રીકૃષ્ણ જન્મને આપણે વર્ષોથી એટલા ઉત્સાહ અને ઉલ્લાસથી ઊજવતા આવ્યા છીએ. કદાચ ઉજવણીની રીતભાત થોડી બદલાતી રહી હશે, પણ ઉત્સાહમાં તો આજેય કમી નથી.
બે અમેરિકન વિદ્યાર્થીઓ લઈ જાય છે, હોનારતની હકીકતમાં

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
એનઆરજી ઉત્પલ સાંડેસરા અને તેના અમેરિકન દોસ્ત ટોમ વૂટને હાર્વર્ડ યુનિર્વિસટની ફેલોશિપથી ૬ વર્ષ મહેનત કરી અસંખ્ય જીવ લેનાર મચ્છુ ડેમ હોનારત પર 'નો વન હેડ એ ટંગ ટુ સ્પીક' નામે એક પુસ્તક તૈયાર કર્યું છે. હોનારતની વરસી.
બંગાળને વિભાજિત થતું અટકાવનારા સુરેન્દ્રનાથ બેનરજી
ભારતમાં આઝાદી પહેલાં રાજકીય સંગઠનોનો અભાવ હતો. આવા સમયે રાજકીય સંગઠન સ્થાપીને લોકજાગૃતિનું મહત્ત્વનું કામ બંગાળી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ ઉપાડયું હતું. બે દિવસ પછી સુરેન્દ્રનાથ બેનરજીની પુણ્યતિથિ છે ત્યારે આપણે અહીં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ.