Archive for 2012
૨૧ ડિસેમ્બરે પ્રલય થશે? આ આગાહી પહેલી નથી અને છેલ્લી પણ નહીં હોય!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
૨૧ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પૃથ્વી પર પ્રલય આવશે એવી એક માન્યતા ઘણા સમયથી પ્રવર્તતી હતી અને એમાં રોનાલ્ડ એમરિક દિર્ગ્દિશત ફિલ્મ '૨૦૧૨' રિલીઝ થઈ ત્યારથી લોકોની ધારણા થોડી વધુ બળવત્તર બની હતી. જોકે, આવી પ્રલયની ધારણાઓ અગાઉ.
ઈલેક્શન સિમ્બોલ્સ: પક્ષનો મિજાજ બતાવીને મત મેળવી આપતા સૈનિકો

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
રાજકીય પક્ષ માટે તેનાં ચૂંટણી પ્રતીકો ખૂબ જ મહત્ત્વનાં હોય છે. જે તે પાર્ટીનું ચૂંટણી પ્રતીક પક્ષનો મિજાજ છતો કરે છે. એમાં પણ આપણા દેશમાં કે જ્યાં અસાક્ષર કે અલ્પસાક્ષર લોકોની સંખ્યા ઠીક ઠીક મોટી હોય ત્યારે તો પક્ષ.
વિશ્વભરમાં થઈ રહ્યો છે ઈવીએમનો વ્યાપક ઉપયોગ

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઇવીએમનો ઉપયોગ થશે. મતદારો હવે એનાથી ટેવાઈ ગયા છે. પહેલાં કાગળના બેલેટપેપર પર હાથેથી નિશાની કરી મતદાન બોક્ષમાં ગડી વાળીને નાખવા પડતાં. બેલેટ પેપર ગણતરી કરી પરિણામ.
આરોપ ભલેને સાબિત થતાં જવાબ તો તૈયાર જ છે!

(સંદેશની અર્ધસાપ્તાહિક પૂર્તિની વિશેષ કોલમમાં પબ્લિશ થયેલો આર્ટિકલ)
જાહેરજીવનની વ્યક્તિઓને અને વિવાદને ખૂબ નજીકનો સંબંધ રહેતો આવ્યો છે. જાહેરજીવન સાથે સંકળાયેલી હોવાથી તેના વિવાદની નોંધ પણ ગંભીરતાથી લેવામાં આવતી હોય છે અને વળી, વિરોધીઓના.
નવરાશની પળોને હળવાશમાં ફેરવી દેતી વીડિયો ગેઇમ્સ

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
આજે ગેઇમ્સ ન હોય એવો એક પણ મોબાઇલ કે કમ્પ્યુટર શોધવાનું કામ લગભગ અશક્ય બન્યું છે. અવનવી ગેઇમ્સ હાથવગી થઈ છે. ગેઇમિંગની દુનિયા હવે ખૂબ જ વિસ્તરી ગઈ છે. પ્રથમ કમર્શિયલ કહી શકાય તેવી 'પોંગ ગેઇમ'ને થોડા દિવસ પહેલાં ૪૦.
એનસીસી : અહીં થાય છે યુવા પ્રતિભાનું ઘડતર

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
નવેમ્બર માસના ચોથા રવિવારે દર વર્ષે એનસીસી (નેશનલ કેડેટ કોર) દિવસ ઊજવાય છે. વધુ એક એનસીસી દિવસ આવ્યો અને ગયો. જે હેતુ માટે એનસીસીની સ્થાપના થઈ હતી તે હેતુ આજે વિસરાઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજકાળમાં જ યુવાનોનું સર્વાંગી.
સપાટ શબ્દોમાં ભાવ ભરવાનું કામ કરતા : ઇમોશનલ આઇકોન્સ

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
આજે આપણે વાતે વાતે સ્માઇલીનો ઉપયોગ કરીએ છીએ. કોઈ રમૂજી વાત પર તરત જીભ બહાર કાઢતાં સ્માઇલીની મદદથી મેસેજમાં આપણો રમૂજી મિજાજ છતો કરીએ છીએ, તો ક્યારેક કોઈકની વાતે ગુસ્સે થઈને નાક ચઢાવતા સ્માઇલીથી એન્ગ્રી ફિલિંગ વ્યક્ત.
નૂતન વર્ષ : નવી આશા, નવા ઉમંગ અને નવાં સપનાંઓ સાથે નવા વર્ષનો પ્રારંભ

પર્વ વિશેષ - હર્ષ મેસવાણિયા
ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે
વિક્રમ સંવતના પ્રથમ માસના.
સોના કિતના સોણા હૈ...

મધ્યાંતર : હર્ષ મેસવાણિયા
સોનાના ચળકાટ તરફ સદીઓથી માનવજાતિનું આકર્ષણ અકબંધ રહ્યું છે. ક્યારેક સોનું રાજા-મહારાજાઓનાં મસ્તકનો મુકુટ કે સિંહાસન બનીને રહ્યું, તો ક્યારેક સામાજિક રીત-રિવાજો સાથે સહજ રીતે વણાઈ ગયું. ક્યારેક સિક્કાના સ્વરૂપે વ્યાપારમાં.
ભારતનાં બે લોખંડી નેતાઓઃ સરદાર, ઈન્દિરા

મધ્યાંતર : હર્ષ મેસવાણિયા
૩૧મી ઓક્ટોબર એટલે ભારતના બે લોખંડી મિજાજના નેતાઓને યાદ કરવાનો સંયોગ. આ દિવસે ભારતના ઐક્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૭મી જન્મજયંતી છે, તો આક્રમક મિજાજ માટે જાણીતા અને પાકિસ્તાનનાં બે ફાડિયાં કરનારાં ઈન્દિરા ગાંધીનો.
દશેરા : ખામીઓનું દહન, ખૂબીઓનું પૂજન

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
દશેરાના દિવસે ભારતમાં રાવણદહન કરીને પ્રતીકરૂપે રાવણવૃત્તિનું દહન કરવામાં આવે છે. આનાથી ઊલટું ભારતમાં એવા લોકો પણ છે જે દશેરાના દિવસે રાવણદહન કરતા નથી બલકે રાવણની પૂજા કરે છે. તો અમુક સ્થળોએ રાવણદહનને અપશુકનિયાળ.
તમને જેટલું ખાવા નથી મળતું એટલું તો અમે થાળીમાં છોડી દઈએ છીએ!

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
પ્રતિવર્ષે ૧૬મી ઓક્ટોબરને યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) વિશ્વ ખોરાક દિન તરીકે ઊજવે છે. વિશ્વમાં અસંખ્ય ભૂખ્યા લોકોને બે ટંકનું પૂરતુ ભોજન મળી જાય તે માટેના પ્રયાસો છેલ્લા ચારેક દશકાથી એફએઓ.
ઈન્ડિયન એરફોર્સ વિશ્વની ચોથી શક્તિશાળી વાયુસેના

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ઈન્ડિયન એરફોર્સે બે દિવસ પહેલાં ૮મી ઓક્ટોબરે પોતાની ૮૦મી વર્ષગાંઠ મનાવી હતી. બ્રિટિશરાજ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ઈન્ડિયન એરફોર્સે ૮૦ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને અલગ ઓળખાણ બનાવી છે. આઝાદી પહેલાં બ્રિટન માટે.