Archive for 2014

ડિમાન્ડ, ડોમેન્સ અને ડીલ : ડોટની દુનિયાનો દિલકશ વ્યવસાય!

ડોમેન્સની ડિમાન્ડ પારખીને જેણે શરૃઆતી ડીલ કરી એ આ બિઝનેસમાંથી કરોડો કમાયા. હવે મનગમતા ડોમેન્સ મેળવવાનું અઘરું બન્યું છે એટલે આજે ય પસંદીદા ડોમેન્સનો સરખો દામ લગાવતા આવડે તો કરોડોમાં આળોટી શકાય છે. ઈન્ટરનેટના વ્યાપની સાથે સાથે ડોટ કોમ, ડોટ નેટ.
Sunday, 21 December 2014
Posted by Harsh Meswania
Tag :

જોન શુલ્ટ્સ : સળગતી સમસ્યાઓનો સોદાગર

એક એવો માણસ છે જેની પાસે બર્ડ ફ્લુ, એચ૧એન૧, ચિકનગુનિયા મળી શકે છે. વળી તેણે પોતાની પાસે ઈબોલા રહેલા ઈબોલાને વેચી નાખવાની તૈયારી પણ દાખવી છે. આ બધા રોગોથી દૂર રહેવાની ભલે બધા પ્રાર્થના કરતા હોય, પણ આ માણસ તો નવા રોગની શોધમાં હોય છે. કેમ કે, એ.
Sunday, 14 December 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતની નોબેલભૂમિ પશ્વિમ બંગાળ

બે દિવસ પછી નોબેલ પ્રાઇઝ એવોર્ડ સેરેમની યોજાશે અને એમાં ભારતીય કૈલાશ સત્યાર્થીને શાંતિનો નોબેલ એનાયત થશે. ભારતમાં જન્મેલા અને ભારતને કર્મભૂમિ બનાવી હોય એવા બધા મળીને આંગળીને વેઢે ગણાય જાય એટલા લોકો નોબેલ પ્રાઇઝ મેળવી શક્યા છે અને એમાંયે અડધો અડધો.
Sunday, 7 December 2014
Posted by Harsh Meswania
Tag :

વૂડ્રો વિલ્સનઃ પ્રથમ ટર્મમાં જોયા કર્યું, બીજી ટર્મમાં જોયા જેવી કરી!

પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા છેક સુધી અળગું રહ્યું હતું અને જ્યારે યુદ્ધમાં ઝંપલાવ્યું ત્યારે પરિણામ પણ આવ્યું. અમેરિકાને છેક સુધી પ્રથમ વિશ્વયુદ્ધથી દૂર રાખવા માટે જ અમેરિકન પ્રજાએ ફરીથી દેશનું સુકાન જેમને સોપ્યું હતું એમણે જ પછીથી અચાનક યુદ્ધમાં.
Sunday, 30 November 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતમાં ચોરી : ચોરના લાખ સામે પોલીસના બાર હજાર!

યુએનની ક્રાઇમ અને ડ્રગ્સ પર કામ કરતી સંસ્થાએ ચોરી અંગેનો વૈશ્વિક અહેવાલ રજૂ કર્યા, જેમાં ભારતને પોલીસતંત્રની નિષ્ફળતાના કારણે અગ્રતાક્રમ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ચોરીનું પ્રમાણ સતત વધ્યું છે. સામે ભારતભરનું પોલીસતંત્ર ચોરીઓ રોકવામાં.
Sunday, 23 November 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતનું સ્વચ્છતા અભિયાન : આગ કા દરિયા ડૂબ કે જાના...

દિલ્હીના એક નેતાના સફાઈ ઝુંબેશ પહેલા કચરો બિછાવવો પડયો હતો એનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનના નામે ૨૫૪ કરોડનું આંધણ કર્યાનો કેગના અહેવાલ આવ્યો છે. સ્વચ્છતા માટે કરોડોનું બજેટ ફાળવાઈ રહ્યું છે છતાં ક્યાં ક્ષતિ રહે છે એ શોધવું.
Sunday, 16 November 2014
Posted by Harsh Meswania
Tag :

નિક વાલેન્ડા : દૂર રેહ પાયે જો હમસે, દમ કહાઁ મંઝિલ મે હૈ!

નિક વાલેન્ડાએ સતત અણધાર્યા સ્ટંટ્સ કરીને વિશ્વભરમાં અનેરા સાહસિક તરીકે નામના મેળવી છે. 'અસંભવ' શબ્દમાં પણ વ્યક્ત ન થઈ શકે એવા સાહસોની વિક્રમી સફળતા પાછળ જેની સાત પેઢીની મહેનત બોલે છે એવા ૩૫ વર્ષના આ સાહસિકની બે દશકાની સફર પર એક નજર... ક્યુબેકમાં.
Sunday, 9 November 2014
Posted by Harsh Meswania
Tag :

એલન યુસ્ટેસ : ઊંચાઈએથી પડતું મૂકીને ઊંચાઈ મેળવનારો સાહસિક

દિવાળીના ધમાકા વચ્ચેે ૫૭ વર્ષના ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એલન યુસ્ટેસે ઊંચાઈએથી કૂદકો લગાવીને નવી ઊંચાઈ મેળવી છે. સાધારણ પરિસ્થિતિમાં ઉછરેલા એલને હંમેશા અસાધારણ સફળતા મેળવ્યે રાખી છે. અભ્યાસ પૂરો કરવા એક સમયે પાર્ટટાઇમ પોપકોર્ન વેચનારા.
Sunday, 2 November 2014
Posted by Harsh Meswania
Tag :

મીણબત્તી : રોશન હૈ તેરે દમ સે દુનિયા!

  નૂતન વર્ષ-દીપાવલીના તહેવારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દીવડાઓનું સ્થાન મીણબત્તીએ લઈ લીધું છે. મીણબત્તીનો વ્યાપ દિવાળી પૂરતો જ સીમિત નથી રહેતો, બર્થ ડે સેલિબ્રેશનથી લઈને મૌન આંદોલન સુધી મીણબત્તી સંગીન રોશની ફેલાવતી રહે છે. સદીઓ પહેલા રોશની.
Friday, 24 October 2014
Posted by Harsh Meswania
Tag :

એક હતી રંગોળી : રંગોળીનો ફિકો પડતો જતો રંગ!

દીપાવલી-નૂતન વર્ષ એટલે મીઠાઈઓ-ફટાકડાં-દીવડાની સાથે સાથે રંગોળીનો પણ તહેવાર. ભારતીય તહેવારોમાં રંગોળીનું મૂલ્ય અનેરું અંકાતુ હતું, પણ સદીઓ જૂની આ ભારતીય પરંપરાની રંગત રંગવિહિન થવાના આરે પહોંચી છે, જેના માટે થોડાં વર્ષો પછી કહેવાશે- એક હતી રંગોળી! નવી.
Sunday, 19 October 2014
Posted by Harsh Meswania
Tag :

જ્યારે અમેરિકાએ એક ચોરને કોટવાળ બનાવ્યો!

દુનિયાભરના હેકર્સ માટે હીરો રહેલા કેવિન મિટનિકનું નામ સાંભળતા જ એક સમયે એફબીઆઈના ભવાં તંગ થઈ જતા હતા, એ જ માણસ હવે કમ્પ્યુટર સિસ્ટમની સુરક્ષા માટે એફબીઆઈની મદદ કરે છે! ૧૯૮૦ના દાયકામાં જ્યારે કમ્પ્યુટર સિસ્ટમ દુનિયાભરમાં હજુ નવી નવી વિકસીને.
Sunday, 12 October 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -