Archive for 2019
મ્યુઝિક : એમાં શબ્દોની સમજ ગૌણ છે, એ ખેલ તો છે લાગણીનો!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ધનુષનું 'રાઉડી બેબી' ૨૦૧૯માં ભારતનું સૌથી વધુ જોવાયેલું સોંગ હતું. શબ્દો ન સમજાય છતાં લોકો સંગીતના તાલે ઝૂમે છે એ પાછળ ક્યુ પરિબળ જવાબદાર છે?
૭૨૫,૫૨૭,૮૬૬
ધનુષનું 'રાઉડી બેબી' સોંગ યુટયૂબમાં આટલી વખત જોવાઈ.
જ્યોર્જ લૌરેર : ઈ-કોમર્સનો 'આધાર' બનેલાં બારકોડનો 'આધાર'
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
બારકોડને વિકસાવનારા એન્જિનિયર જ્યોર્જ લૌરેરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. જ્યોર્જે બારકોડની મેથડ એટલી સરળ બનાવી આપી કે તેનો ઈ-કોમર્સમાં છૂટથી થાય છે...
જ્યોર્જ લૌરેર.
સિલિકોન વેલીના યુવા ટેકનોક્રેટ્સને ટ્વીટરમાં.
યોદ્ધાનું હેલ્મેટ બાઈકચાલકના માથે ક્યારથી આવ્યું?
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
હેલ્મેટ સદીઓથી યોદ્ધાઓના માથે શોભતું હતું. ચારેક દશકાથી હેલ્મેટે બાઈકચાલકોના માથે જગ્યા લીધી, પણ આમ જુઓ તો બાઈક અને હેલ્મેટનું જોડાણ સાવ નવું ય નથી!
યુદ્ધોમાં હેલ્મેટ પહેરવાની શરૂઆત ક્યારથી થઈ હશે, તેના વિશે.
500 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતું SPG હવે માત્ર PM મોદીને જ સુરક્ષાકવચ આપશે
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા ક્યા નિયમોના આધારે મળતી હતી? કેન્દ્ર સરકારે એસપીજીમાં શું સુધારા કરવા ઈચ્છે છે? પહેલાં આ સ્પેશિયલ યુનિટના નિયમો કેવાં હતાં?
૧૯૮૧નું વર્ષ હતું. વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા.
જલેબી : બધા વ્યંજનો સાથે 'ગઠબંધન' કરી શકતી વાનગી!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
આમ જુઓ તો જલેબી અદ્લ રાજકારણીઓ જેવી છે. એનું ગઠબંધન ગમે તેની સાથે શક્ય છે. ફાફડા, સમોસા, પૌંઆ, રબડી એમ બધા જોડે જલેબી જોડી જમાવી જાણે છે!
જલેબી રાજકારણીઓ જેવી છે. અલગ અલગ સ્થળે જુદાં જુદાં સાથીઓ સાથે ગઠબંધન.
હાઉસ પ્લાન્ટ : પર્યાવરણને બચાવવાના નામે વિકસી રહેલો બિઝનેસ
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
દેશના મોટા શહેરોમાં હવા પ્રદૂષણના ભય વચ્ચે ઈન્ડોર પ્લાન્ટ્સની ભલામણ થઈ રહી છે. શું હાઉસ પ્લાન્ટ્સથી આપણી આસપાસની હવા તાજી થઈ શકે? વિજ્ઞાન શું કહે છે?
પાટનગર દિલ્હી સહિત ભારતના તમામ મોટા શહેરો પ્રદૂષણના.
નવી ટ્રાફિક ટેકનોલોજી દુનિયાના રસ્તાઓને સલામત બનાવશે
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
દુનિયાભરમાં ટ્રાફિકની વકરતી સમસ્યા નિવારવા માટે નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે, જે અકસ્માતો ઘટાડીને રસ્તાઓને વધારે સલામત બનાવશે.
'લોકશાહી પ્રક્રિયા અને ટ્રાફિક જામની સ્થિતિમાં ઘણું સામ્ય છે, દરેક વખતે લોકોને.
હાથે લખેલાં પોસ્ટકાર્ડનું સ્થાન જાતે બનાવેલાં સ્માર્ટફોન સ્ટીકર્સે લઈ લીધું!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
દિવાળી-બેસતા વર્ષેની શુભેચ્છા પાઠવવા સ્ટીકર્સની આપ-લે મોટા પ્રમાણમાં થઈ. આ સ્ટીકર્સનો પ્રયોગ મેસેજિંગ એપમાં કોણે સફળ બનાવ્યો એ પણ જાણવા જેવું ખરું!
'Happy New'
'નૂતન વર્ષાભિનંદન'
'સાલ મુબારક'
આવાં સ્ટીકર્સની.