રીપાવર ઈયુ : ઉર્જામાં આત્મનિર્ભર બનવાની યુરોપના દેશોની મથામણ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા યુરોપના દેશોને રશિયન ગેસ વગર ચાલે તેમ નથી. યુરોપમાં રશિયાના ગેસની મોનોપોલી છે. આખું યુરોપ ઉર્જા બાબતે રશિયા પર નિર્ભર છે. એ નિર્ભરતા ઘટાડવા અને લાંબાંગાળે ઉર્જામાં આત્મનિર્ભર થવા માટે યુરોપિયન દેશોએ રિન્યૂએબલ.
પાકિસ્તાનના વડાપ્રધાનો પહેલી સલામ સાઉદીમાં મારવા જાય છે તેના કારણો

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા સાઉદી-પાકિસ્તાનની દોસ્તી સાડા સાત દશકા જૂની છે. બંને દેશોમાં સુન્ની મુસ્લિમોની બહુમતી હોવાથી દોસ્તી વર્ષોવર્ષ વધુ ગાઢ બની છે. પાકિસ્તાનને આર્થિક મદદ માટે સાઉદીની જરૂર છે, તો પાકિસ્તાન શિયા બહુમતી દેશ ઈરાન સાથે સરહદ.
જમાલ ખાશોગીના કેસને રફેદફે કરવાની શરતે તુર્કી અને સાઉદીના સંબંધો સુધર્યા!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયાઅમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા તુર્કીમાં સાઉદીના દૂતાવાતમાં થઈ હતી. આ હત્યાનો કેસ તુર્કીમાં ચાલતો હતો. એ વખતે તુર્કી-સાઉદી અરબના રાજદ્વારી સંબંધો તંગ બની ગયા હતા. હવે બંને દેશો વચ્ચે સોદો.
ઈમેન્યુઅલ મેક્રોં : એવા નસીબદાર રાજનેતા જેમણે પ્રમુખપદ સિવાય ક્યાંય પાંચ વર્ષ કામ કર્યું નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયાસલામત સરકારી નોકરી મેળવવાનું સપનું ભરયુવાનીમાં પાર પાડવું. અઢળક પૈસા કમાવાનું ડ્રીમ ઉંમરની ત્રીસીમાં પૂરું કરવું. રાજકારણમાં જઈને કેન્દ્રીય કેબિનેટમાં સૌથી યુવામંત્રી બનવું. પરંપરાગત રાજકીય પાર્ટીઓ છોડીને પોતાના નિર્ણયો.
કુર્દિસ્તાન : તુર્કી, ઈરાન, ઈરાક અને સીરિયા વચ્ચે આવેલા જમીનના ટૂકડા માટે જામેલો જંગ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયાતુર્કીની સરકારે ફરીથી કુર્દ બળવાખોરો સામે આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લાં 44-45 વર્ષથી સશસ્ત્ર લડત ચલાવતા આ બળવાખોરોને અમેરિકા અને યુરોપિયન સંઘે આતંકવાદી જાહેર કર્યા છે, પણ એ જ અમેરિકાએ એક સદી પહેલાં કુર્દિસ્તાનને.
ભારત-રશિયાના સંબંધો સ્વીકારવા સિવાય અમેરિકા પાસે બીજો વિકલ્પ નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા ભારત-રશિયાના રાજદ્વારી સંબંધોને એપ્રિલ-૨૦૨૨માં ૭૫ વર્ષ થયા**********************ભારતને રશિયા વગર ચાલે તેમ નથી. ભારતને અમેરિકાના સમર્થનની પણ જરૂર છે. એટલે કે ભારતને અમેરિકા-રશિયા બંને વગર ચાલે તેમ નથી. રશિયાને કદાચ.
સોશિયલ મીડિયાના બિઝનેસમાં ઈલોન મસ્કની એન્ટ્રી થતાં હરીફાઈ રસપ્રદ બનશે

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયાદુનિયાના પહેલા નંબરના ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સત્તાવાર રીતે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરમાં એન્ટ્રી લીધી છે. વિવિધ ઉભરતા ક્ષેત્રોમાં ઝડપભેર રોકાણ કરી રહેલા ઈલોન મસ્ક સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રવેશ્યા હોવાથી નવાં સમીકરણો.
ચીને પાકિસ્તાન-શ્રીલંકા-નેપાળની જેમ સોલોમનને પણ કંગાળ બનાવીને વશમાં લીધો

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયાશ્રીલંકા-પાકિસ્તાન-નેપાળની જેમ ચીને ટાપુસમુહના દેશ સોલોમનને કંગાળ કરી દીધું અને હવે આર્થિક મદદના બહાને ટાપુઓ ઉપર કબજો જમાવવાનું શરૃ કર્યું છે. સોલોમનના ટાપુઓમાં ચીનની હાજરીથી પ્રશાંત ક્ષેત્રની શાંતિ ડહોળાશે******************.
શ્રીલંકામાં આર્થિક કટોકટી : ભારત પાસે 'આફત'ને 'અવસર'માં બદલવાનો મોકો!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા શ્રીલંકાએ ચીન પાસે ફરીથી મદદ મેળવવા રજૂઆત કરી છે, પરંતુ ચીને સરખો જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ઘેરું બનશે. તેની ભારતમાં અસર થશે. જોકે, ભારત પાસે શ્રીલંકાની આફતને અવસરમાં ફેરવવાની.
પાકિસ્તાનમાં એકેય વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા પાકિસ્તાનમાં વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથીપાકિસ્તાનમાં.
રશિયા-યુક્રેનના યુદ્ધે 17 લાખ લોકોને બેઘર બનાવ્યા

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા સદ્ધર દેશોના એક કરોડ કરતાં વધુ લોકો શરણાર્થીઓ છે!ગોરખપુરના શાયર સાકી ફારૂકીનો એક શેર છે...અબ ઘર ભી નહીં, ઘર કી તમન્ના ભી નહીં હૈમુદ્ત હુઈ સોચા થા કી.
અમેરિકાની ઘટતી સૈન્ય સક્રિયતા તાઈવાન ગળી જવામાં ચીનને મદદ કરશે!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયાયુક્રેન-રશિયાના યુદ્ધ પહેલાં અમેરિકા જેવું ગાજતું હતું એવું વરસ્યું નહીં. સૈન્યશક્તિ, કૂટનીતિ કે આર્થિક પ્રતિબંધો જેવા શસ્ત્રો અમેરિકાએ ઉગામ્યા છતાં રશિયા ઉપર તેની અસર ન થઈ. એ પછી હવે જિનપિંગ તાઈવાનને ગળી જાય તો નવાઈ નહીં.
યુક્રેન કટોકટી : રશિયા પર ભારત આર્થિક-સંરક્ષણ ક્ષેત્રના પ્રતિબંધ મૂકે તે માટે અમેરિકા-યુરોપનું દબાણ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તે સાથે જ દુનિયામાં મહાયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. નાટોના ૩૦ સભ્યદેશો એમાં જોડાશે એ પછી રશિયાની તરફેણના દેશો પણ સામેલ થઈ શકે છે, ભલે સીધી રીતે ભારત યુદ્ધમાં ન જોડાય છતાં સંરક્ષણ અને.
નેપાળ : અમેરિકા-ચીનની પાવરગેમનો શિકાર બનેલો દેશ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયાનેપાળમાં મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની સમજૂતીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. એક તરફ ચીનના હિતો જાળવવા કેટલીય નેપાળની પાર્ટીઓ સક્રિય થઈ છે, તો બીજી તરફ અમેરિકાએ નિર્ણય લેવા માટે 10 દિવસનો સમય આપીને વડાપ્રધાન પર દબાણ.